Back

દીવમાં એનડીઆરએફની ટીમ સક્રિય બની

દીવના દરિયા કિનારે ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. અને ભારે પવનથી વૃક્ષો ધરાશાયી થયા છે. ત્યારે રસ્તા પર તૂટી પડેલા વૃક્ષોને ખસેડવા માટે એનડીઆરએફની ટીમ સક્રિય બની છે. એનડીઆરએફની ટીમ અત્યાધુનિક ટ્રી કટર સાથે વૃક્ષો કાપીને તેને રસ્તાની બાજુએ ખસેડવાની કામગીરી કરી રહી છે.