Back

દિવનો દરિયો થયો ગાંડોતુર..

દિવનો દરિયો થયો ગાંડોતુર..

દિવમાં વાયુચક્રવાતની અસર, દરિયો બન્યો ગાંડોતૂર કાળા ડિબાંગ વાદળો અને વીજળીના કડાકા સાથે વરસાદ

વાયુ વાવાઝોડુ ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. જેની અસર દરિયાઈ વિસ્તારોમાં વર્તાઈ રહી છે. દીવમાં કાળા ડિબાંગ વાદળો વચ્ચે વીજળીના કડાકા સાથે વરસાદ થયો છે. દીવનો દરિયો ગાંડોતૂર બન્યો છે.