Back

ગાધીનઞર ભાજપ લધુમતી મોરચા દ્વારા ત્રીપલ તલાક બીલનો આભાર વ્યક્ત કર્યો

ગાધીનઞર ભાજપ લધુમતી મોરચા જીલ્લાના  પ્રમુખ શ્રી નાશિર ખાન બલોચ ની અધ્યક્ષતા મા ત્રીપલ તલાક બીલ પસાર કરવા બદલ વડા પ્રધાન નરેન્દ્ર મોદી નો આભાર પ્રગટ કરવાનો કાયઁક્રમ થયો જેમા મુસ્લીમ મહિલાઓ મોટી સખ્યા મા હાજરી આપી હતી.

ગાંધીનગર શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના વોટ્સએપ પર મેળવવા આ ગ્રૂપમાં એડ થવા વિનંતી..