Back

સ્ત્રીના માસિક ધર્મ અંગેના પત્રકારના નિવેદનથી ધાર્મિક વડાઓમાં વિવાદ, પત્રકારને મહિલાઓનું સમર્થન..

દર માસે મહિલાઓને આવતા માસિક ધર્મથી મહિલાઓ ખુશ છે કેમ કે આજ માસિક ધર્મના આધારે તેઓ એક આત્માને જે આ સંસારમાં નથી તેને જન્મ આપી શકે છે તેવા આશીર્વાદ પ્રાપ્ત કરે છે જે મહિલાઓ ને માસિક ધર્મ માં નથી થતી તેને આ આશિર્વાદ નથી મેળવી શક્તી એકંદરે આ માસિક ધર્મ સમય પવિત્ર ગણાય જ્યારે ધર્મના નામે ચાલતા મંદિરોમાં આ મહિલાઓ ને પ્રવેશવાની મનાય ફરમાવતા નોટિસ બોડો મંદિરની બહાર જોવા મળે છે અને મહિલાઓ એ દૂર થીજ દર્શન કરવા પડે છે આ અંગે ગુજરાતના પત્રકાર રાજ પ્રજાપતિ દ્વારા નિવેદન કરતા ધાર્મિક વડાઓમાં વિવાદ ઉભો થયો છે ત્યારે મહિલાઓ પત્રકારના સમર્થનમાં છે જુઓ વિડિઓ ના અંશો..

ગાંધીનગર શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના વોટ્સએપ પર મેળવવા આ ગ્રૂપમાં એડ થવા વિનંતી..