Back

ગાંધીનગર ખાતે મહાઆરતી માં ગાંધીજીની અપ્રતિમ પ્રતિમાનો અદભૂત નજારો જોવા મળ્યો.

ગાંધીનગર કલ્ચરલ ફોરમ ના ૨૫મા પ્રસન્નતા વર્ષ નિમિત્તે આજે નોરતાની આઠમ નીમિત્તે પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ મહાઆરતી નું આયોજન કરાયું હતું જેમાં ૩૦ હજારથી વધુ ખેલૈયાઓ સહભાગી થયા હતા. આ વર્ષે પૂજય મહાત્મા ગાંધીજીની ૧૫૦મી જન્મજયંતી દેશભરમાં થઈ રહી છે ત્યારે મહાત્મા ગાંધીજીને શ્રધ્ધાંજલી આપવા માટે કલ્ચરલ ફોરમના આંગણે મહાઆરતી માં આજે પૂજય બાપુની અપ્રતિમ પ્રતિમાનુ નિર્માણ થયું ત્યારે અદભૂત નજારો જોવા મળ્યો હતો..

અહેવાલ ચિરાગ મકવાણા

ગાંધીનગર શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના વોટ્સએપ પર મેળવવા આ ગ્રૂપમાં એડ થવા વિનંતી..