Back

ઇન્ટરનેશનલ એવોર્ડ મેળવનાર ગુજરાતી ફિલ્મ "બજાબા"નું ટ્રેલર લોન્ચ

તમે જેની રાહ જોઈ રહ્યા હતા તેવી ફિલ્મ "બજાબા" નું ઓફિશિયલ ટ્રેલર આવી ગયું છે

 રમેશભાઈ પટેલની ઇન્ટરનેશનલ એવોર્ડ પ્રાપ્ત કરનારી ફિલ્મ "બજાબા"

આંખથી જોવાય ને હ્રદયમાં ઉતરી જાય એને ફિલ્મ કહેવાય. આમ તો ઘણી આવે ને જાય છે પણ થિએટરની બહાર નીકળ્યા પછી ક્યાં કશું યાદ રહે છે ? જ્યારે કેટલીક ફિલ્મો એવી હોય છે જેની અસર લાંબા સમય સુધી મગજમાં રહી જાય છે. અમેરિકા, ઈઝરાઈલ તેમ જ લંડન જેવા દેશોના ફિલ્મ ફેસ્ટિવલ્સમાં નોંધ લેવાઈ એટલું જ નહિ, એવોર્ડ્સ પણ લઈ આવી

ફિલ્મના "બજાબા" ડિરેક્ટર રમેશભાઈ પટેલ છે , ફિલ્મના ના લેખક દિગ્દર્શક રમેશભાઈ પટેલ જ છે, કો-પ્રોડ્યુસર ગુલાબસિંહ પડીયાર, બલભદ્રસિંહ રાઠોડ અને અમી પ્રજાપતિ એ મ્યુઝિક આપ્યું છે, ફિલ્મના આર્ટ ડિરેક્ટર શૈલેષ પ્રજાપતિ છે ફિલ્મ માં લીડ રોલ માં ધારા ભટ્ટ અને નીલ સોની, તેમજ સહયોગી કલાકાર માં વિવેકા પટેલ છે

તમે શિક્ષક હોવ તો તો ખાસ જોજો જ જોજો. કારણ કે માં પછી બાળકના જીવનમાં સહુથી અગત્યનું કોઈનું સ્થાન હોય ને, તો એ એના પ્રાથમિક શિક્ષકનું છે

 "બજાબા" 13 September થી તમારા નજીક ના સિનેમાઘરો માં...

  

(ગુજરાતી ફિલ્મ તેમજ આલ્બમ સોંગ ના આર્ટીકલ પબ્લીશ કરવામાં માટે સંપર્ક કરો ૭૨૬૫ ૯૯૯ ૭૭૭૭)

ગાંધીનગર શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના વોટ્સએપ પર મેળવવા આ ગ્રૂપમાં એડ થવા વિનંતી..