Back

ગુજરાત વિધાનસભા ખાતરી સમિતિ સરદાર સરોવર ડેમ અને સ્ટેચ્યુ ઓફ યુનિટીના અભ્યાસ પ્રવાસે

ગુજરાત વિધાનસભા ખાતરી સમિતિ
આગામી ૧૧ અને ૧૨ જૂનના રોજ સરદાર સરોવર ડેમ અને
સ્ટેચ્યુ ઓફ યુનિટીના અભ્યાસ પ્રવાસે

રાજ્ય સરકારે આપેલી ખાતરીઓ માટે ગુજરાત વિધાનસભા દ્વારા રચાયેલ ખાતરી સમિતિ આગામી તારીખ:  ૧૧ અને ૧૨મી જુન ૨૦૧૯ના રોજ સરદાર સરોવર ડેમના નિરીક્ષણ અને સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત માટે અભ્યાસ પ્રવાસે જશે, એમ વિધાનસભા સચિવાલય યાદીમાં જણાવાયું છે.

ખાતરી સમિતિના નિર્ધારીત પ્રવાસ મુજબ તારીખ: ૧૧.૦૬.૨૦૧૯ના રોજ બપોરે .૦૦ કલાકે ગાંધીનગરથી નીકળી કેવડીયા કોલોની પહોંચી રાત્રી રોકાણ કરશે. તારીખ ૧૨મી જૂન ૨૦૧૯ના રોજ સવારે .૦૦ કલાકે સ્ટેચ્યુ ઓફ યુનિટી તથા સરદાર સરોવર ડેમની મુલાકાત લઇ અભ્યાસ કરશે, અને સાંજે રત ફરશે એમ જણાવાયું છે.

 

 

ગાંધીનગર શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના વોટ્સએપ પર મેળવવા આ ગ્રૂપમાં એડ થવા વિનંતી..