Back

વિધાનસભા ખાતે સરદાર વલ્લભભાઇ પટેલની ૧૪૫મી જન્મજયંતી નિમિત્તે પુષ્પાંજલી અપાશે

સરદાર વલ્લભભાઇ પટેલની ૧૪૫મી જન્મજયંતી નિમિત્તે તા.૩૧ ઓક્ટોબર-૨૦૧૯ના રોજ ગુજરાત વિધાનસભા સંકુલ-પોડિયમમાં આવેલી તેમની પ્રતિમા અને તૈલચિત્રને પુષ્પાંજલિ આપવાનું વિધાનસભા અધ્યક્ષ દ્વારા નક્કી કરવામાં આવ્યું છે. સવારે ૯-૩૦ કલાકે યોજાનાર આ કાર્યક્રમમાં સરદાર પટેલને પુષ્પ અર્પણ કરવા જાહેર જનતાને ઉપસ્થિત રહેવા વિધાનસભા સચિવ, ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે.

 

અહેવાલ ચિરાગ મકવાણા 

ગાંધીનગર શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના વોટ્સએપ પર મેળવવા આ ગ્રૂપમાં એડ થવા વિનંતી..