Back

માણસા ખાતે ભાજપા સંગઠન પર્વ સદસ્ય અભિયાન 2019 ની બેઠક મળી

આજ રોજ ગાંધીનગર જિલ્લાના માણસા ખાતે ભાજપા સંગઠન પર્વ સદસ્ય અભિયાન 2019 ની બેઠક મળી જમા પ્રદેશના મહામંત્રી શ્રી કે સી પટેલ સાહેબ જિલ્લા પ્રમુખ શ્રી શૈલેષભાઈ શાહ તેમજ ગાંધીનગર ના ધારાસભ્ય હાજર રહ્યા હતા જિલ્લા સંગઠન ઇન્ચાર્જ જીતેન્દ્રભાઈ પટેલ તેમજ જિલ્લાના તમામ હોદ્દેદારો હાજરી આપી હતી