Back

ગાંધીનગર ખાતે ખેડુત આંદોલન ના સપોર્ટમા મશાલ રેલીનુ આયોજન કરવામા આવ્યુ

આજે ગાંધીનગર જીલ્લા યુથ કોંગ્રેસ પ્રમુખ શકિતભાઈ પટેલ,શહેર પ્રમુખ કર્મજીતસિંહ વાઘેલા,રાજદીપસિંહ ગોલ તથા મહામંત્રી ફેનીલ પટેલ ની હાજરીમા ગાંધીનગર ખાતે ખેડુત આંદોલન ના સપોર્ટમા મશાલ રેલીનુ આયોજન કરવામા આવ્યુ તેમજ ગાંધીનગર જિલ્લાના કલોલ,દહેગામ,માણસા ખાતે પણ મશાલ રેલીનુ આયોજન કરવામા આવ્યુ હતુ.

માણસા શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના વોટ્સએપ પર મેળવવા આ ગ્રૂપમાં એડ થવા વિનંતી..