Back

સોમનાથ દાદાને શીશ ઝૂકાવતા રિલાયન્સ ગ્રુપ ધનરાજ નથવાણી




પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે સોમનાથ  મહાદેવના દર્શનાર્થે રિલાયન્સના ગૃપ પ્રેસીડેન્ટ  ધનરાજભાઇ  નથવાણી  આવેલ હતા. તેઓએ દર્શન  તત્કાલ મહાપુજન  કરી ધન્ય બન્યા હતા. આ  પ્રસંગે તેઓનું  સ્મૃતીભેટ  આપી  સન્માન ટ્રસ્ટના જનરલ મેનેજર એ  કરેલુ હતું. 


તસ્વીર મહેન્દ્ર ટાંક સોમનાથ

ગીર સોમનાથ શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના વોટ્સએપ પર મેળવવા આ ગ્રૂપમાં એડ થવા વિનંતી