Back

ઊનાના ખત્રીવાડામારાશન લેવા માટ પુરના વહેણમાયુવકની મોતની છલાગ

ઉનાના ખત્રીવાડા માં છેલ્લા બે દિવસથી આ નદીમાં પૂરના પાણી સતત ચાલુ છે ત્યારે સામે કાંઠે રહેતા ભરતભાઈ કરસનભાઈ વાળા પોતાના ઘરમાં રાસ અને શાકભાજી  ખતમ થઈ જતા જીવના જોખમે પુરના વહેતા પાણી માંથી પસાર થઈને શાકભાજી દરણુ શહીત ફરી સામાકાંઠે ઘરે જોવા એક પ્લાસ્ટિકના કોથળામાં તમામ વસ્તુઓ ભરી નદીમાં છલાંગ મારી નદી પાર કરી હતી જોકે આ દર વર્ષ સામે કાંઠે રહેતા લોકોને મુશ્કેલી નો સામનો કરવો પડે છે



બ્યુરોચીફ મહેન્દ્ર ટાંક ગીર સોમનાથ

ગીર સોમનાથ શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના વોટ્સએપ પર મેળવવા આ ગ્રૂપમાં એડ થવા વિનંતી