પ્રખર ખગોળશાસ્ત્રી પરેશભાઈ ગોસ્વામી જન અધિકાર મંચમાં જોડાયા.
સુત્રાપાડા – રામસિંહ મોરી
પ્રખર ખગોળશાસ્ત્રી પરેશભાઈ ગોસ્વામી જન અધિકાર મંચમાં જોડાયા. પરેશભાઈ ગોસ્વામીને જન અધિકાર મંચની કિશાન સમિતિના રાજ્યના મુખ્ય કન્વીનર બનાવાયા. પરેશભાઈ ગોસ્વામી ગુજરાત લેવલે ખેડૂતોમાં નામના ધરાવતા વ્યક્તિ છે. પ્રખર ખગોળશાસ્ત્રી અને ખેડૂતોમાં નામના ધરાવતા વ્યક્તિ પરેશભાઈ ગોસ્વામીના જન અધિકાર મંચ માં આવવાથી સંગઠન મજબૂત થશે :- પ્રવિણ રામ. ખેડૂતોના હિત માટે આવનારા સમયમાં પરેશભાઈ ગોસ્વામીના નેતૃત્વમાં જન અધિકાર મંચ પ્રોગ્રામો જાહેર કરશે :- પ્રવિણ રામ

