Back

કલાઉત્સવમાં કાવ્ય લેખન સ્પર્ધામાં નગરપાલિકા હાઈસ્કૂલનું નામ રોશન

મહાત્મા ગાંધીજીની 150 મી જન્મજયંતિ અંતર્ગત કલાઉત્સવમાં કાવ્ય લેખન સ્પર્ધામાં જિલ્લા કક્ષાએ દેશાણી પુનિત એમ. ગીર સોમનાથ જિલ્લામાં પ્રથમ સ્થાન મેળવી જિલ્લાનું અને નગરપાલિકા હાઈસ્કૂલનું નામ રોશન કર્યું છે.