Back

જામનગર જિલ્લા કલેક્ટરની લોકોને અપીલ: લોકો હજુ લોકડાઉનને નથી આપતા સહયોગ:

જામનગર જિલ્લા સમહર્તા દવારા લોકોને ફરી એકવાર ઘરમાજ રહેવા કરાઈ અપીલ : નહીંતર કડક પગલા લેવાશે


જામનગર શહેરના લોકો લોકડાઉનના નિયમોનું  સ્વયંશિસ્ત પાલન કરે વારંવાર સૂચનાઓ આપવા છતાં લોકો બિનજરૂરી બહાર નીકળે છે અને હવે પછી એવું જણાશે તો ટુવ્હીલર વાહનો પર પ્રતિબંધ કરવાની ચિમકી પણ ઉચ્ચારી જો હવે લોકો નહીં માને તો પોલીસને બળ પ્રયોગ કરવો પડશે કોરોનાની ગંભીરતાને દરેક નાગરિકે સમજવી જરૂરી લોકડાઉન નું કડકપણે જનતાને પાલન કરવામાં આવશે લોકોને પોતાના વિસ્તારમાં  જીવન જરૂરિયાતની વસ્તુઓ મળતી હોવા છતાં લોકો શહેરમાં ફરવા નિકળે છે.

જામનગર શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..