Back

દુઃખદ અવસાન

ગં.સ્વ.શ્રી રમાબેન મહાશંકરભાઈ રાવલ(ગામ-હડીયાણા, તા.જોડીયા) જે વિજયભાઈ રાવલ(ધ્રોલ)

નરેન્દ્રભાઇ રાવલ(હડીયાણા) ભરતભાઈ રાવલ(જૂનાગઢ) તેમજ શરદભાઇ રાવલ(હડીયાણા) નાં માતૃશ્રી નું  દુઃખદ અવસાન થયેલ છે. ભગવાન એમનાં આત્માને પરમ્  શાંતિ આપે... 🙏🏻

*ગં.સ્વ.શ્રી રમાબેન મહાશંકરભાઈ રાવલનું બેસણું* તા.૧૬/૦૫/૨૦૧૯ ને ગુરુવારે સાંજે *૪:૦૦ થી ૫:૦૦* કલાકે  બ્રહ્મ સમાજ ની વાડી(બ્રહ્મ પુરી )માં હડિયાણા ખાતે રાખેલ છે.