Back

જૂનાગઢ સી ડિવિઝન પોલીસ દ્વારા બે ઈસમોની ધરપકડ કરતા ૧૬ મો.સા.ચોરી કર્યાનો ગુનો કબુલ્યો

જૂનાગઢ : રેન્જના આઈ.જી.પી સુભાષ ત્રિવેદી તથા જિલ્લા પોલીસવડાશ્રી સૌરભ સિંઘ દ્વારા જૂનાગઢમાં જિલ્લામાં બનતા મિલ્કત સંબધી ગુનાઓ અટકાવવા તેમજ અનડીટેકટિવ ગુનાઓ ડિટેકટિવ કરવા માટે નાયબ પોલીસશ્રી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ સી ડીવીઝનના પીએસઆઈ આર.એમ.ચૌહાણની સુચના અન્વયે જૂનાગઢ શહેર વિસ્તારના અનડીટેકટ ગુનાઓની હકીકત મેળવવા શહેરના રાયજીબાગમાં થયેલ મોટરસાયકલની ચોરીના સી.સી. ટીવી ફૂટેજના આધારે પેટ્રોલીગમાં તે દરમ્યાન શહેરના સૂરજ સીનેપ્લેક્સના રસ્તા પાસે પહોંચતા સી ડિવિઝન કોન્સ્ટેબલને બાતમી મળતા તથા સી.સી.ટીવી ફુટેજના આધારે આરોપી (૧) કાસીમ ઉર્ફે શબ્બીર  ઉર્ફે ડાડો ઈસ્માવઈલભાઈ ઉર્ફે અચુભાઈ મકવાણા જાતે.-બાદશાહ ઉ.વ.૨૨ રહે.જુનાગઢ જમાલવાડી કરીમા મસ્જીેદ પાસે તથા આરોપી (ર) યુસુફ ઉર્ફે કાકા મુસાભાઈ ખેભર જાતે.સિંધી ગામેતી ઉ.વ.૩૯ રહે.જુનાગઢ ખાલાપીરની દર્ગા પાસે જમાલવાડી  વાળા આરોપીની તપાસ કરી તાત્કાલીક આરોપીને પકડી પાડી આરોપીની સઘન તપાસ કરતા આરોપીઓ પાસેથી ૧૬ મો.સા.નં.

(૧) હીરો સ્પ્લેન્ડર પ્લપસ રજી.નં.GJ-11-AR-1950 

(૨) હીરો સ્પ્લેન્ડર પ્લ્સ રજી.નં.GJ-11-QQ-2605 

(૩) હીરો સ્પ્લેન્ડર પ્લ સ રજી.નં.GJ-11-RR-8516 

(૪) હીરો સ્પ્લેન્ડર પ્લેસ રજી.નં.GJ-11-BF-3544 

(૫) હીરો હોન્ડા સીડી ડીલક્ષ ચે.નં. 06B29F18626 

 (૬) હીરો સ્પ્લેન્ડર પ્રો રજી.નં.GJ-11-BC-6698 

(૭) હીરો હોન્ડા સ્પ્લેન્ડર પ્રો રજી.નં.GJ-16-BA-4720 

(૮) હીરો સ્પ્લેીન્ડર પ્લસ રજી.નં.GJ-11-LL-9340

 (૯) હીરો સ્પ્લેરન્ડર પ્લસ રજી.નં.GJ-11-BL-1088 

(૧૦) હીરો સ્પ્લે ન્ડર પ્લસ રજી.નં.GJ-11-BG-3829 

(૧૧) હીરો સ્પ્લેન્ડર પ્લસ રજી.નં.GJ-11-BA-3388

 (૧૨) હીરો સ્પ્લેન્ડર પ્લસ રજી.નં.GJ-11-AH-4590 

(૧૩) હીરો સ્પ્લેન્ડર પ્લસ રજી.નં.GJ-11-BF-1777 

(૧૪) હીરો સ્પ્લેન્ડર પ્લસ રજી.નં.GJ-11-AF-9016 

(૧૫) હીરો સ્પ્લેન્ડર પ્લસ રજી.નં.GJ-11-SS-4777 

(૧૬) હીરો હોન્ડાસીડી ડીલક્ષરજી.નં.GJ-11-HH-503 

કબ્જે કરેલ છે.

રિપોર્ટર : ભરત બોરીચા

Mo. 92768 17218