Back

પેન્શનર સમાજ નું વાર્ષિક સંમેલન યોજાયું.

પેન્શનર સમાજ જુનાગઢ નું વાર્ષિક સંમેલન યોજાયું.

આજરોજ શુભ મંગલ કોમ્પલેક્ષ,યુકો બઁક પાસે,એમ.જી. રોડ,જુનાગઢ ખાતે પેન્શનર સમાજ જુનાગઢ નું વાષિઁક સંમેલન મળી ગયુ. જેમાં સાતમા પગાર પંચની વિસંગતતા, તેમજ પેંશન અદાલત, બાબતે વિશેષ ચચાઁ થઈ હતી.

રિપોર્ટર વિપુલ દવે