Back

કેશોદમાં ફરજ પર બેદરકારી દાખવતા ASI સસ્પેન્ડ.

કેશોદ જુનાગઢ ચોકડી ખાતે સીઓ ચેકીંગ સમયે ટ્રાવેલ્સ ચાલક મળી ૮ શખ્શોએ એસ.ટી અધિકારી પંકજભાઇ વિઠ્ઠલભાઇ માકડિયા ઉપર હુમલો કર્યો હતો.

ઘટના સ્થળે ASI કાંતિભાઇ ગીગાભાઇ જેઠવા હાજર હતા.પોલીસની હાજરીમાં એસ.ટી અધિકારી ઉપર હુમલાની ઘટના બનતા ઉચ્ચ અધિકારીએ ઘટના સ્થળે હાજર પોલીસ કર્મચારીને સસ્પેન્ડ કરતા પોલીસ બેડામાં ચકચાર મચીજવા પામી.

રિપોર્ટર, ધવલ વસોયા