Back

ખાતરની બોરીઓ ચેક કરાતા ઓછો વજન જોવા મળ્યો.

ખાતરની બોરીઓ ચેક કરાતા ઓછો વજન જોવા મળ્યો

કેશોદ કોગ્રેસ સમિતિ દ્વારા સરકારી ગોડાઉન ખાતે ખાતરની બોરીઓ ચેક કરાતા ઓછો વજન જોવા  મળ્યો. કેશોદના સરકારી ગોડાઉન ખાતે જુદા જુદા પ્રકાર ની ખાતર ની થેલીઓ ચેક કરવામાં આવતા ૧૦૦ ગ્રામ થી લઇ ૬૦૦ ગ્રામ સુધી ઓછો જથ્થો જોવા મળ્યો,આ બાબતે ક્વોલિટી કંટ્રોલ ઇન્સ્પેક્ટર અને કેશોદ મામલતદાર ને જાણ કરવામાં આવી.

રિપોર્ટર, ધવલ વસોયા