Back

ગૌ માતા રોજ આવે છે બેસણામા બેસવા.

ગૌ ભક્ત સ્વ. ઉકાભાઈ ખીમજીભાઈ કોટડિયા ટુંક સમય પેલા અવસાન પામ્યા છે. અને તેમના બેસણામા રોજ ગાય આવીને તેમના તેમના પરિવાર ને સાંત્વના આપે છે અને ફોટા સામે બેસીને આંસુ સારે છે અને દુખ વ્યક્ત કરે છે.

સ્થળ:- આંબાવાડી, કેશોદ,જૂનાગઢ