Back

જૂનાગઢ સમાજ સુરક્ષા ટીમે બાળ લગ્ન અટકાવ્યા

રિપોર્ટર, ધવલ વસોયા

કેશોદના પ્રાસલી ગામે જૂનાગઢ સમાજ સુરક્ષા ટીમ દ્વારા બાળ લગ્ન અટકાવવામાં આવ્યા હતા.ઉમરની જો વાત કરવામાં આવેતો છોકરીની ઉમર ૧૪ વર્ષની હોવાથી અટકાવાયા બાળલગ્ન.

તારીખ 16નાં જરિયાવાળા ગામેથી પ્રાસલી જાન પરણવા આવવાની હતી.