Back

તુવેર કૌભાંડ નો શિલશીલો યથાવત

કેશોદ પછી હવે વિસાવદર મા પણ તુવેર કૌભાંડ બહાર આવે તેવી શક્યતા.

વિસાવદર માર્કેટિંગ યાર્ડમાં સરકારી ટેકાના ભાવે તુવેર ની ખરીદી કરેલ જેમા મોટા પાયે ગેરરીતી થ હોવાનુ સામે આવ્યુ છે. વિસાવદર ના ધારાસભ્ય હર્ષદભાઈ રિબડીયા તંત્રને કરી ફરીયાદ, ફરીયાદ ના આધારે ધારાસભ્ય હર્ષદભાઈ રિબડીયા તથા મામલતદાર સહીત તપાસ અર્થે વિસાવદર માર્કેટિંગ યાર્ડમાં ધામા એક પછી એક ગુણો માંથી તુવેર કાઢી થય રહી તપાસ.

તપાસ કરતા તેમા કસ્તર બીબડી હોલાનુ હર્ષદભાઈ રિબડીયા એ જણાવેલ આ સાથે કલેક્ટર ને ટેલીફોનીક જાણ કરી આ કૌભાંડ ની તપાસ કરવા માંગ કરેલ

 

અહેવાલ:- આસિતમિયાં કાદરી