Back

માળીયા હાટીનામાં અનરાધાર વરસાદ

આજે માળીયા હાટીના માં બપોર ના 4 કલાક આસ પાસ અનરાધાર વરસાદ પડ્યો એક

કલાક માં મેધ ગર્જના તડાકા ભડાકા સાથે અંદાજે દોઢ ઇચ પાણી પડયું.

ખેડૂતો અને લોકો  ખુશ ખુશાલ થઈ ગયા  માગ ફળીના પાક માટે કાચા સોના જેવો વરસાદ થયો.

બાળકો વરસતા વરસાદમાં નહાવાની પલળવાની મોજ માણી હતી.

વીજળી ના ચમકારા અને તડકા ભડાકા  સાથે  વરસાદ સારું થતાં નગરજનો ખુશ ખુશાલ થઈ ગયા છે.

રિપોર્ટર,મહેશ કાનાબાર