Back

માણાવદરમાં જલારામ જયંતિ ની ભવ્ય ઉજવણી માટે બેઠક યોજાય

    માણાવદરમાં પૂ.જલારામબાપા ની જન્મ જયંતિ નિમિતે ભવ્ય થી ભવ્ય ઉજવણી કરવાનું નક્કી કરેલ છે જેમા તા.3/11/2019 ને રવિવારે બાપાની જન્મ જયંતિ ઉજવાશે જેમા તા.2/11/19 ને શનિવારે રાત્રે 9 કલાક થી ડાડીયા રાસ, અલ્પાહાર નુ અાયોજન કરવામાં અાવ્યુ છે. ત્યારબાદ તા.3/11/19 ને રવિવારે સવારે પુજા વિધ્ધિ, અન્નકોટ , અારતી, બટુક ભોજન, શોભા યાત્રા, સધ્યા અારતી, મહા પ્રસાદ ત્યાર બાદ ધુન ભજન અને મહા અારતીનું ભવ્ય અાયોજન કરવામાં અાવ્યુ છે. તેમજ શ્રી જલારામ સેવા ટ્રસ્ટ દ્રારા રધુવંશી સમાજ , જલારામ ભકતો તથા માણાવદરની ધર્મ પ્રેમી જનતાને જાહેર અામંત્રણ પાઠવા માં અાવ્યુ છે.

        અા બેઠકમાં અા કાર્યક્રમનાં અાયોજન માટે રધુવંશી સમાજનાં સભ્યો મોટા પ્રમાણમાં એકઠા થયા હતા.


તસ્વીર - અહેવાલ - દિપક રાજા - માણાવદર

મો.9426669017