Back

માણાવદરમાં ઉજવાયા તુલસી વિવાહ...

માણાવદરમાં રાંદલ મઢ દ્રારા તુલસી વિવાહનો ઉત્સવ ધામ ધૂમ પૂવક ઉજવાય ગયો રાંદલ મઢ ના ચોક માં ભગવાન શ્રી હરીની જાન લઈ સુંદરકાંડ મંડળનાં સભ્યો અાવ્યા હતા શ્રી હરીની શોભા યાત્રા વાજતે ગાજતે નીકળી હતી અને રાંદલ મઢ ખાતે પહોચી હતી જેમા  લગ્ન ગીત કલાકાર ગોપાલ બારીયા અને સંગીતાબેન પરમાર તેમજ બેન્જો માસ્ટર યોગેશ રાઠોડએ સેવા અાપી હતી 

માણાવદર વાસીઓ એ અા તુલસી વિવાહ નો કાર્યક્રમ ખૂબજ શાંતિ પૂર્ણ માળ્યો હતો

અા કાર્યક્રમને સફળ બનાવવા રાંદલ મઢનાં તમામ સભ્યાએ ભારે જહેમત ઉઠાવી હતી.


રીપોર્ટર - દિપક રાજા - માણાવદર

મો.9426669017