Back

કોરોના વાયરસ અને લોકાડાઉન અંતર્ગત સમય નિયમન બાબત

    જૂનાગઢ જિલ્લાના મેજીસ્ટ્રેટની દ્વારા ભારત દેશને તારીખ 25/3/2020થી એકવીસ દિવસ સુધી લોકાડાઉન કરવા હુકમ કરવામાં આવેલ છે 

     વિશ્વ મહામારી જાહેર થયેલ કોરોના વાયરસ covid-2019 નો ચેપ અટકાવવા માટે આવશ્યક ચીજવસ્તુઓના વેચાણના કેન્દ્રો જેવા કે અનાજ કરીયાણાની દુકાનો ફળો ,શાકભાજી નો વેંચાણ કેન્દ્રો વિગેરે જેવા  સ્થળો આખા દિવસ દરમ્યાન સતત ચાલુ રહે તો બહોળા પ્રમાણમાં લોકોની અવર જવર સતત તેમજ ટોળા એકત્ર થવાની સંભાવના રહેલ હોય, જેથી સતત અવર જવરના કારણે કોરોના વાયરસ covid-2019 ના ચેપ ના બનાવ ન બને તે માટે સમગ્ર જૂનાગઢ જિલ્લામાં નીચે જણાવ્યા મુજબના આવશ્યક ચીજવસ્તુઓના વેચાણ માટેનો સમય સુસુનિશ્રિચત રવા આથી હુકમ કરવામાં આવે છે 

------ રિપોર્ટર--- વસંત અખિયા માંગરોળ 

માંગરોળ શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના વોટ્સએપ પર મેળવવા આ ગ્રૂપમાં એડ થવા વિનંતી..