Back

પોલીસની શંકાસ્પદ કામગીરી ના વિરોધમાં કલેકટરને આવેદનપત્ર

ખેડા જિલ્લાના નડિયાદ તાલુકાના ભુમેલ તાબે ઈચ્છાપુરા ગામના દારૂ તથા જુગાર ના માથાભારે બુટલેગર દ્વાર અમારા પરિવાર પર વારંવાર હેરાનગતિ તથા હુમલાના વિરોધમાં બુટલેગર સામે શિક્ષાત્મક પગલા ભરવામાં આવે તે હેતુથી તથા પોલીસની શંકાસ્પદ કામગીરી ના વિરોધમાં કલેકટર સાહેબને ઈચ્છાપુરાના રહીશો તથા ક્ષત્રિય સેના આણંદ જિલ્લાના સભ્યો તથા સામાજિક કાર્યકરો બળદેવસિંહ બોડાણા વિજયરાજસિહ પરમાર  એડવોકેટ જયપ્રકાશસિહ ચાવડા દિનેશસિહ ચૌહાણ, શક્તિસિંહ રાજપરમાર તથા યુવા ક્ષત્રિય સેના ચકલાસી ના પ્રમુખ બાલકૃષ્ણસિહ વાઘેલા દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું


નડિયાદ શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..