Back

પ્રેમીપંખીડાએ ગળે ફાંસો ખાઈ મોતને વ્હાલું કર્યું.

એક જ ફળીયામાં રહેતા પ્રેમીપંખીડાએ સમશાન પાસેના ઝાડે ગળેફાંસો ખાધો.

નડીયાદ તાલુકાના ચકલાસીમાં રહેતા પ્રેમી પંખીડાએ સ્મશાન પાસેના ઝાડ ઉપર ગળેફાંસો ખાઇ આપઘાત કરી લેતા ચકચાર મચી ગયો . પોલીસતંત્ર દ્વારા આ મામલે તપાસ હાથ ધરવામાં આવી છે. ચકલાસી પોલીસે સ્થળ ઉપર પહોંચીને બંને પ્રેમીપંખીડાના મૃતદેહનો કબજો લઈ તેને પી.એમ. અર્થે નજીકની હોસ્પીટલ માં મોકલી આપ્યા હતા. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

નડિયાદ શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..