Back

રાષ્ટ્રીય મુસ્લિમ મહાસભા ની નડિયાદ ખાતે મિટિંગ યોજાઇ.

આર.એમ.એમ.એસ. ગુજરાત પ્રદેશ પ્રમુખ શકીલ સંધિ ની અધ્યક્ષસ્થા માં નડીઆદ ખાતે મિટિંગ નું આયોજન કરવામાં આવ્યું તેમાં બાલાસિનોર ના વતની અને એકતા ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ રિયાઝ ભાઈ શેખ ને તેમના એજ્યુકેશન અને રોજગાર માટે ના સફળ પ્રયત્નોને જોઈ સમાજના વિકાસ માટે ની તેમની મહેનતથી પ્રભાવિત થઈ

આજે રાષ્ટ્રિય મુસ્લિમ મહાસભા માં ગુજરાત પ્રદેશ સદસ્ય તરીકે નિમણૂક કરી અભિનંદન પાઠવવામા આવેલ ઉત્તરોત્તર પ્રગતિ કરી દરેક સમાજ દેશ માટે કોમી એકતા ભાઈચારો કાયમ રહે અને દરેક વ્યક્તિ નો વિકાસ થાય દરેકને પોતાના બનધારણીય અધિકારો મેળવવામાં આવે અને શિક્ષા રોજગાર સ્વાસ્થ્ય માટે આપ કામ કરતા રહો તેવી આશા સાથે રાષ્ટ્રિય મુસ્લિમ મહાસભામાં આવકારો આપવામાં આવ્યો હતો. અને અને અભિનંદન પાઠવવામાં આવેલ. 

નડિયાદ શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..