Back

લોક માન્ય તિલક ૧૦૦ મી પુણ્યતિથીએ સાંસદ વિનોદ ચાવડા દ્વારા શ્રદ્ધા સૂમન

સ્વરાજ મારો જન્મસિધ્ધ અધિકાર છે. ના નારા ને બુલંદ કરનાર દેશ ભક્ત, સ્વાતંત્ર સેનાની શિક્ષક સમાજ સુધારક લોક માન્ય તિલક બાળક ગંગાધર તિલક ની ૧૦૦ મી પુણ્યતિથી એ તેમને શ્રદ્ધા સુમન અર્પિત કરતાં સાંસદ વિનોદભાઇ ચાવડાએ જણાવ્યુ હતું કે, આજે આપણે ગણેશોત્સવ ધામધૂમ થી ઉજવીએ છીએ તેના પ્રણેતા લોક માન્ય તિલક હતા. તેઓ બાલ વિવાહ ના સામાજિક નિર્ણય નો વિરોધ કરનાર તેઓ પ્રખર સમાજ સુધારક હતા. તે સમયે સ્વતંત્ર સેનાની બિપિન ચંદ્ર પાલ, લાલા લજપતરાય અને બાલ ગંગાધર તિલક એટલે બાલ – પાલ – બાલ ના બંધુ ત્રીપુટી તરીકે વિખ્યાત હતા. આજે તેમની ૧૦૦ મી પુણ્યતિથી એ હું તેમને શ્રધ્ધા સાથે સુમન અર્પિત કરૂ છું. તેમ ચાવડાએ જણાવ્યુ હતું.                                                                               

 

ભુજ શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..