Back

એબીએનએસજી દ્વારા કોરોના કારણે પ્રશંસનીય કામગીરી

અખિલ ભારતીય નવયુગ સંસ્થા ગાંધીધામ ।  કોઈ વિકટ પરિસ્થિતિ મા પણ જનતા અને પશુઓ માટે ખડેપગે બિન સ્વાથ સેવા માટે તન મન ધન ખડી રહે છે।  ગાંધીધામ કોરોના વાયરસ ના કારણે લોકડાઉન કરવામાં આવેલ છે જે લોકો અને પશુ ઓને જમવા નુ અને લિલો ઘાસચારો ઉપલબ્ધ કરાવવામાં આવ્યો। એબીએસએન સંસ્થા દ્વારા બે થી ત્રણ ગાડીઓ ચારો લાવી રખડતા ભટકતા ગૌવંશ ગોતી ચારો આપવામાં આવ્યો હતો બિમાર પશુઓ ને ગોતી ઈલાજ કરવામાં આવ્યું ગાંધીધામ વિસ્તારો વિતરણ કરેલુ  । આવી કાળઝાળ ગરમીમાં જે આપણા પોલીસ ભાયો સેવા આપી છે તેમને પણ પાણી વિતરણ કરવામાં આવ્યું। ગાંધીધામ કોરોના વાયરસ શહેર મા પગપેસારો ના કરે તે માટે માસ્ક ઉપલબ્ધ કરાવવામાં આવ્યા। મેડિકલ સ્ટોર વાળા ડબલ ભાવ લેવા માડયા સંસ્થા ને જાણ થતાં સંસ્થા દ્વારા માસ્ક બનાવી જરૂરતમંદ લોકો ને ફ્રી વિતરણ કરવામાં આવયા ।       ભારત નગર મા શ્રી ચેતનભાઈ દરજી કોઈ પણ પ્રકારના ચાર્જ લીધા વગર મફત સીવી આપવામાં આવે છે                                        રામનવમી નિમિત્તે ભગવા કાપડ ના દાતાર શ્રી ટાઇગર દેવીપૂજક અને દૈવી પૂજક સમાજ તથા દોસ્તાના ગ્રુપ ગાંધીધામ દ્વારા કપડુ આપવામાં આવ્યું હતું।           રામનવમી નિમિત્તે ગાંધીધામ બજાર શણગારવા માટે અને ધજા ઓ બનાવવા માટે ભગવુ કાપડ સંસ્થા દ્વારા દાન આપવામાં આવ્યું હતું। એબીએસએન સંસ્થા દ્વારા સત ઉપયોગ કરી માસ્ક બનાવવામાં ભગવા કાપડ ઉપયોગ કરી જરૂરિયાત લોકો ને મફત વિતરણ કરવામાં આવ્યું।                           સ્વ શ્રી નારણભા કરમણભા ગઢવી ચેરિટેબલ ટ્રસ્ટ અને અખિલ ભારતીય નવયુગ સંસ્થા દ્વારા જરૂરિયાત મંદ લોકો ને જમવાનું વિતરણ વ્યવસ્થા કરવામાં આવી।     રીપોર્ટર, ધિરૂભાઈ શ્રીમાળી ગાંધીધામ કચ્છ

ગાંધીધામ શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..