Back

અધિકારીઓને સસ્પેન્ડ કરવા આપ દ્વારા રજૂઆત.

ગુજરાત ના મુખ્યમંત્રી વિજય રૂપાણી ક્ચ્છ પધારેલા છે ત્યારે બીજેપી ની ગુજરાત સરકાર ના રાજમાં ક્ચ્છ જિલ્લાની ગૌચર તેમજ સિમતડ જમીન માં ભુ-માફિયાઓ દ્વારા ચાલતો ખનિજચોરી નો કરો કારોબાર બંદ કરવામાં આવે અને ગેરકાયદે થયેલ ખનિજચોરો પર કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે તે વિષે,,અમો, રોશનઅલી આઈ શાંધાણી, પ્રમુખ,આમ આદમી પાર્ટી પૂર્વ ક્ચ્છ જિલ્લા,,દ્વારા મુખ્યમંત્રી ને નયાબ કલેક્ટર ના મધ્યમ થી લેખિત ફરિયાદ કરેલ છે પરંતુ ખાણ ખનિજવિભાગ તેમજ કલેક્ટર ની કચેરી તરફથી   હજી સુધી કોઈ તટસ્થ કાર્યવાહી કરવામાં આવી નથી  ખાણખનિજ વિભાગના તેમજ  આર ટી ઓ, જિલ્લા ટ્રાફિક પોલીસની નજર સામે ખનિજચોરી થી વગર રોલટી ચાલતા ઓવરલોડીગ ટ્રકો-દમ્ફરો ક્ચ્છ જિલ્લા માં ભુ-માફિયાઓ દ્વારા ચાલતો મોટાં ભાગનો ખનિજ કૌભાંડ,,,ત્યારે આમ આદમી પાર્ટી ક્ચ્છ જિલ્લા કલેક્ટર,તેમજ આઈ.જી, મીડિયા મધ્યમ રજુઆત કરે છે આજે ક્ચ્છ જિલ્લા ની મુલાકાતે આવેલા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી ને ક્ચ્છ જિલ્લા ની ગૌચર જમીનની લખપત,અબડાસા થી અંજાર, વીડી,બગીચા મોટી નાગલપુર,સીનુંગ્રા સીણાઇ,ભુવડ, મીડિયાળા,મથળા થી ભચાઉ,રાપર ચુધી મુલાકાત કરવામાં આવે જેથી મુખ્યમંત્રી,,,આમ આદમી પાર્ટી ક્ચ્છ જિલ્લા દ્વારા કરવામાં આવે લેખિત ફરિયાદ નો વિશ્વાસ આવે મુખ્યમંત્રી ને અમારી રજુઆત છે ગુજરાત રાજ્યના ક્ચ્છ જિલ્લાની ગૌચર જમીન ખવાય છે ત્યારે ક્ચ્છ જિલ્લા નો વહીવટી તંત્ર તેમજ ખનિજ વિભાગ આરામ કરે છે,,, અબોલા પશુઓ ની ગૌચર જમીન બચ્ચાઓ અને ખનિજચોરી માં ભુ-માફિયાઓ ને સાથ આપનારા વહીવટી તંત્ર ના અધિકારી ને સસ્પેન્ડ કરવા રજૂઆત કરવામાં આવી હતી. તેમ આમ આદમી પાર્ટી પૂર્વ કચ્છ જિલ્લા પ્રમુખ રોશનઅલી આઈ. શાંધાણી એ તેમની યાદીમાં જણાવેલ છે.,