Back

આઈ ખેડૂત પોર્ટલ ઉપર ખેડૂતો બાગાયતી ખેતી માટે ઓનલાઈન અરજી કરી શકે

વર્ષ :2019 - 20 માટે બાગાયત ખાતા ની વિવિધ યોજનાઓની ઓનલાઇન અરજીઓ માટે તારીખ 04/10/2019 થી 31/10/2019 સુધી આઈ-ખેડૂત પોર્ટલ ખુલ્લુ મુકેલ છે. તો તમામ બાગાયત ખેડૂત મિત્રોએ અરજી કરવા પોતાની ગ્રામ પંચાયત વી.સી.ઇ નો સંપર્ક કરવો અથવા સીધી ઓનલાઇન અરજી  કરવી.

●અરજી કરવા જરૂરી ડોક્યુમેન્ટ:

(૧ ) ૮ -અ નો ઉતારો

(૨) આધારકાર્ડની નકલ 

(૩) રેશનકાર્ડ ઝેરોક્ષ

(૪) બેન્ક પાસબુક નકલ/ કેન્સલ ચેક

નાયબ બાગાયત નિયામક શ્રી 

માંડવી શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..