Back

પીપરી ગામના પુર્વ સરપંચ વાલજી સંઘાર વિરુદ્ધ માં દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ નોંધાવતી દરશડી ગામની વિકલાંગ મહિલા

માંડવી કચ્છ:- માંડવી તાલુકાના મોમાઇમોરા દરશડી ગામની રહેવાશી પ્રિતિબેન સંઘાર રૂબરૂમાં આવીને જાહેર કરીને ફરીયાદ હકીકત લખાયું છે કે ઉપર જણાવેલ સરનામે મમ્મી પપ્પા સાથે રહુ છું અને ઘરકામ કરૂ છું અમો ત્રણ બહેન તથા એક ભાઈ છીએ જેમાંથી સૌથી મોટી બહેન ભાવના જેના લગ્ન થઇ ગયેલ તેના સાસરે રહે છે . તેનાની નાનો ભાઇ જયરામ તેનાથી નાની હું તથા મારાથી નાની બહેન લક્ષ્મી જેના લગ્ન થઇ ગયેલ છે અને તે સાસરે રહે છે . તથા હું તથા મારો ભાઇ તથા મમ્મી પપ્પા એ રીતેના સાથે રહીએ છીએ . વર્ષ - ૨૦૧૪ હું બન્ની વિસ્તાર હોડકો ગામમાં શારદા મેડીકલ સેન્ટર શ્રોફ ફાઉન્ડેશન સેન્ટરમાં પ્રાઇવેટ નોકરી કરતી હતી . અને રાવળવાડી વિસ્તારમાં ભાડાના મકાનમાં રહેતી હતી . અને હોસ્પિટલની ગાડીમાં ભુજથી અપ ડાઉન કરતી હતી . અને વર્ષ - ૨૦૧૪ હું પીપરી ગામે ગામનો સામાજીક પ્રસંગ હોવાથી હું પ્રસંગમાં આવેલ હતી . ત્યારે મારી મોટી બહેનના માસી સાસુ હાંસીબેન વા / ઓ મેધરાજભાઇ રહે - પીપરી વાળા મને મળેલ અને કહેલ કે તમો શું કરો છો ત્યારે મેં કહેલ કે હું બન્ની વિસ્તારમાં પ્રા . નોકરી કરૂ છું જેથી તેઓએ કહેલ કે અમારા પીપરી ગામનો આપણા સમાજનો વાલજી ભવાનજી સંઘાર જે રાજકીય પહોંચ ધરાવે છે તે ભલામણ કરશે તો તને સરકારી નોકરી મળી જશે જેથી મેં આ વાલજી ભવાનજી સંઘાર રહે . પીપળી તા - માંડવી વાળાનો મોબાઇલ નંબર મેળવી સંપર્ક કરેલ અને મારા મો . નં - ૯૯૭૯૯૨૪૯૭૯ વાળા નંબર ઉપરથી ૯૮૨૫૪૧૮૬૩૫ વાળા નંબર ઉપર ફોન કરેલ જેથી તેમને મને માંડવી મધ્યે આઝાદ ચોકમાં બોલાવેલ અને મને તેમની ગાડીમાં બેસાડેલ અને મને ભુજ જી . કે . જનરલ હોસ્પિટલમાં નોકરી અપાવા માટે જણાવેલ જેથી તેઓ મને આઝાદ ચોકમાં આવેલ ધારાસભ્ય શ્રી તારાચંદભાઇ છેડાની ઓફિસમાં લઇ ગયેલ અને તારાચંદભાઇ સાથે અમારી મુલાકાત કરાવેલ અને અમોએ મારા ડોકયુમેન્ટ તારાચંદભાઇ છેડાને આપેલ બાદમાં વાલજી ભવાનજી સંઘારે એમની પોતાની ગાડીથી દશરડી અમારા ઘરે ઉતારવા આવેલ અને મને કહેલ કે તમને ૨ થી ૩ દિવસમાં નોકરી મળી જશે . બાદમાં બે દિવસ પછી વાલજી ભવાનજી સંઘારનો અમોને ફોન આવેલ અને કહેલ કે ભુજ આવી જાઓ તમારૂ કામ થઇ ગયું છે જેથી અમો તેજ દિવસે અમારા ડોક્યુમેન્ટ લઇ ભુજ ગયેલ અને વાલજી સંઘારે મને ભુજમાં જી કે જનરલ હોસ્પિટલમાં ડોક્ટર વત્સલ પંડયા પાસે અમોને લઇ ગયેલ અને ર્ડો વત્સલ પંડયાએ અમારુ ઇન્ટરવ્યુ લીધેલ અને કહેલ કે આવતા મહિનાની પહેલી તારીખથી તમારી નોકરી ચાલુ થઇ જશે . બાદમાં જી . કે જનરલ હોસ્પિલમાંથી તેની ગાડીમાં બેસાડી મને જૈન ધર્મશાળા માંડવીમાં લઇ આવેલ અને એક રૂમમાં બેસાડેલ અને ચા પીવડાવેલ અને જે રૂમમાં અમો બેઠા હતા તે રૂમનો દરવાજો બંધ કરી મારી સાથે શારીરિક અડપલા કરવા લાગેલ જેથી હું ખુબજ ગભરાઇ ગયેલ અને મારી સાથે શારીરિક અડપલા કરવાનું ના કહેલ પરંતુ તે માનેલ નહીં અને બળજબરીથી જબરદસ્તી કરવાનું ચાલુ રાખેલ અને અમો અપંગ હોઇ તેમનો સામનો કરી શકેલ નહી અને મારા કપડા કાઢી નાખેલ અને ત્યારબાદ પોતાના કપડા કાઢી નાખેલ અને પોતાના ગુપ્ત અંગને અમારા મોઢા પાસે લાવેલ જેથી અમો રડવા લાગેલ પરંતુ તેઓ માનેલ નહી અને તેમને મારા વાળ પકડી અને મારી સાથે સૃષ્ટીવિરૂધ્ધનો કૃત્ય કરેલ અને મારા નગ્ન અવસ્થામાં ફોટા પાડેલ અને જો કોઇને કહીશ તો તારા ફોટા સમાજમાં વાયરલ કરીશ અને જાનથી મારી નાખવાની ધમકી આપેલ અને કહેલ કે સમાજમાં તારી ઇજ્જતના ધજાગરા કરી નાખીશ જેથી હું ખુબજ ગભરાઇ ગયેલ જેથી મેં આ વાત કોઇને કરેલ નહી . અને આ વાલજી સંધાર પોતાની ગાડીમાં કોડાઇ પુલ સુધી લઇ ગયેલ અને મને કોડાય પુલ ઉતારી ત્યાંથી ચાલ્યો ગયેલ અને મેં હું ડરી ગયેલ જેથી આ વાત મેં કોઇને કરેલ નહી . બાદ ૧૫ દિવસ પછી આ વાલજી સંઘારનો ફરીથી ફોન આવેલ અને મને જૈન ધર્મશાળા માંડવી આવવાનું કહેલ પરંતુ અમોએ તેમને આવવાની ના પાડેલ જેથી હું ખુબજ ઉશ્કેરાઇ ગયેલ તેજ દિવસે રાત્રે ૧૨:૦૦ વાગ્યાના અરસામાં ભુજ મધ્યે રાવલવાડી વિસ્તારમાં જયાં હું ભાડાના મકાનમાં રહું છું ત્યાં આવેલ અને મને ફોન કરીને બહાર બોલાવેલ અને હું બહાર ગયેલ તો તેને મારા વાળ પકડી લીધેલ અને તેની ફોરવ્હીલ ગાડીમાં બેસાડેલ ત્યારે ગાડીમાં શીવજી કાનજી સંગાર રહે - પીપરી તા - માંડવી વાળો ગાડીમાં હાજર હતો અને મને આ વાલજી સંઘારે મને
ગાડીમાં બેસાડી લેઉઆ પટેલ હોસ્પિટલ રોડ ઉપર લઇ ગયેલ અને ત્યાં રોડ ઉપર મને વાળ પકડી નીચે ઉતારી પોતાની કમરથી બેલ્ટ છોડી મને માર મારવા લાગેલ અને લાતોથી મારા મારેલ અને પેટના ભાગે પણ લાતો મારેલ અને તેના પગથી મારા હાથ કચડવા લાગેલ આ વાલજી સંઘાર મને ખુબજ માર મારી મને ગાડીમાં બેસાડી મારા ઘર આગળ ગાડીમાંથી ધક્કો મારી ફેંકી દીધેલ પરંતુ આ વાલજી સંઘાર મને મારી નાખવાની તથા મારા નગ્ન અવસ્થામાં ફોટા વાયરલ કરવાની ધમકી આપેલ હોઇ જેથી અમોએ આ વાત કોઇને કરેલ નહી . બાદ બીજા દિવસે સવારના ભાગમાં ૧૦:૦૦, વાગ્યાની આસપાસ વાલજી સંઘાર મારા ઘરે ભુજ આવેલ અને બહારથી ગાડીમાંથી ફોન કરી અમોને બહાર બોલાવેલ અને ગાડીમાં બેસાડી દિપક સુથારની હોસ્પિટલ માંડવીમાં લઇ જઇ મારી સારવાર કરાવી પરત મારા ઘરે મકી ચાલ્યો ગયેલ ત્યાર બાદ આ વાલજી સંઘારએ અમોને ૫ વર્ષ સુધી દર મહિનામાં ૧૦ થી ૧૫ દિવસના ગાળામાં અમોને માંડવી મધ્યે આવેલ જૈન ધર્મશાળામાં બોલાવતો અને મારી સાથે મારી મરજી વિરૂધ્ધ બળજબરીથી શારીરિક સબંધ બાંધતો હતો તેમજ સૃષ્ટીવિરૂધ્ધનો કૃત્ય કરતો . એક વાર આ વાલજી સંઘાર જૈન ધર્મશાળામાં અમો ફરીયાદીને બાથરૂમમાં બેસાડી અમારા ઉપર પેસાબ કરેલ . એક વાર અમો શનિવાર - રવિવારના રજાના દિવસે ઘરે આવેલ ત્યારે વાલજી સંઘાર પોતાની સ્વીફટ ગાડી લઇ મારા ગામ દરશડી આવેલ અને ફોન કરી મને બહાર બોલાવેલ અને મને ગાડીમાં બેસાડી દરશડી - કોજાચોરા વચ્ચે રસ્તામાં શારિરીક સંબંધ બાંધેલ તેમજ સૃષ્ટી વિરૂધ્ધનો કૃત્ય કરેલ આમ આ વાલજી સંઘાર છેલ્લા ૫ વર્ષથી મને દબાણ કરી મારી સાથે બળજબરીથી શારીરિક સંબંધ બાંધેલ તથા સૃષ્ટી વિરુધ્ધનો કૃત્ય કરેલ અને મને કહેલ કે તુ મને બીજી છોકરીઓ પણ લાવી આપ મારે બીજી છોકરીઓ સાથે પણ શારીરિક સંબંધ બાંધવો છે . અને પોતાના મીત્ર દેવરાજ ગઢવી માટે પણ છોકરી શોધી લાવવાનું કહેતો અને છેલ્લે આ વાલજી સંઘારે વર્ષ - ૨૦૧૯ ફેબ્રુઆરી મહિનામાં ભુજ મધ્યે મારા ભાડાના મકાનમાં આવી મારી સાથે મારી મરજી વિરૂધ્ધ શારીરિક સબંધ બાંધેલ અને સૃષ્ટી વિરૂધ્ધનો કૃત્ય કરેલ અને આ વાલજી સંઘાર પોતાના મો . નં - ૯૮૨૫૪૧૮૬૩૫ , ૮૮૪૯૮ર૧રપ૮ , ૭૦૪૩૦૯૯૨૩૫ વાળા નંબર ઉપરથી મને ફોન કરતો અને મને મળવા બોલાવતો હતો . આમ આ વાલજી ભવાનજી સંધાર રહે - પીપરી તા - માંડવી કરછ વાળાએ મારી સાથે મારી મરજી વિરૂધ્ધ બળજબરીથી શારિરીક સબંધ બાંધી . મારી સાથે સૃષ્ટી વિરુધ્ધનો કૃત્ય મારા નગ્ન ફોટા વાયરલ કરવાની ધમકી આપી તથા મને જાનથી મારી નાખવાની ધમકી આપી ગુનો કરેલ હોઇ જેથી તેની વિરૂધ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવા મારી ફરીયાદ અનુ સંદાને 
માંડવી પોલીસે ઈપીકો કલમ ૩૨૩, ૩૫૪(અ)(૧)(૧),૩૭૬ (૨), (એન)૩૭૭, ૫૦૬(૨)આરોપીએ ફરિયાદીને જી.કે.જનરલ હોસ્પિટલમાં નોકરી આપવાની લાલચ આપી, ફરિયાદીને માંડવી જૈન ધર્મશાળા માં તથા અન્ય જગ્યાએ બોલાવી ફરિયાદી સાથે બળજબરીથી અવાર-નવાર શારીરિક સંબંધ બાંધી બળાત્કાર ગુજારી ફરિયાદી સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરી ફરિયાદીના નગ્ન ફોટા વાયરલ કરવાની તથા જાનથી મારી નાખવાની ધમકી આપી ગુનો કર્યા બાબત તેના વિરોધમાં ફરિયાદ નોંધવામાં આવી છે માંડવી પીઆઈ એ.એલ. મહેતાએ આગળની વધુ તપાસ હાથ ધરી છે.

માંડવી શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..