Back

બિદડા ગામમાં બે મહિલાઓ આપસમાં ઝગડતા તો મામલો પોલીસ ચોપડે નોંધાયું.

માંડવી કચ્છ:-માંડવી તાલુકાના બિદડા ગામનાં દખણા ફળીયામાં મહેશ્વરી વાસમાં રહેતા અને મહિલાના ઘર પાસે તેમની દિકરી શાૈચાલ્ય કરતી હોવા અને કચરો ફેંકી જવાનાં મુદે પાડોશી મહિલા રાજબાઈ અને પતી ભરતએ ફરીયાદ મહિલા જશુબેન ને માર મારતાં મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો.

 પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર બિદડા ગામમાં દખણા ફળીયામાં મહેશ્વરી વાસમાં રહેતા જસુબેન રમેશભાઈ મહેશ્વરી (ઉ.વ.૨૭)ની ફરિયાદને ટાંકીને જણાવ્યું હતું કે, માર મારવાનો બનાવ શનિવારના સવારે નવ વાગ્યાના અરસામાં બન્યો હતો. 

તેમની પાડોશમાં રહેતા રાજુબાઇ ભરતભાઈ મહેશ્વરી અને તેમના પતિ ભરતભાઈ એ ઘર પાસે કચરો નાખવાના મુદે તેમજ ફરિયાદીની દિકરી શાૈચાલ્ય કરતી હોવાની વાતને મનમાં લઈને ધકબુશટનો માર મારી તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

તો આ કેસની તપાસ બિદડા થાણાના એ.એસ.આઈ. દિપસિંહ સોઢા સાહેબ એ આગળની તપાસહાથ ધરી છે.

માંડવી શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..