Back

બિદડા ગામનાં મયુરસિંહ (સાગર) નામનાં સખ્સે સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા ગામમાં આંગડીયા પેઢીને બંદુક ની અણીએ ૬.૯૪.૦૦૦.ની લુટ ચલાવી

 માંડવી કચ્છ:-

સુરેન્દ્રનગર સાયલા સંતોષ કોપ્લેક્ષમાં આવેલ આર કે . આંગડીયા પેઢીમાં બંદુકને અણીયે રૂ.૬,૯૪ , ૦૦૦ / - ની લુંટ કરનાર કુખ્યાત બિશ્નોઇ ગેંગના એક ઇસમને કચ્છ જીલ્લાના માંડવી તાલુકાના બિદડા ગામેથી ગુન્હો કરવા વાપરેલ પીસ્તોલ જીવતા કારતુસ , મોબાઇલ સાથે ઝડપી પાડયો . 

મેં પોલીસ અધિક્ષ કે સાહેબ મન બગડીયા સાહેબનાઓએ જીલ્લામાં બનતા ધર ફોડ ચોરી , હાઈવે લુંટ તથા ચોરીના બનાવો અટકાવવા માટે તેમજ બનેલ ગુનાઓ શોધી કાઢવા માટેથીખાસ એકશન પ્લાન બનાવી ગુન્હાઓ શોધી કાઢવા એલ.સી.બી.પો. ઇસ શ્રી ડી.એમ ઢોલ સાહેબતથા જીલ્લાના તમામ શાણા અમલદાર શ્રી ઓને સુચના કરેલ તાજેતરમાં ગઈ તા ૧૬ / o૯ / 0૧૯ ના રોજ કલાક ૧૬ / 30 ના અરસામાં સાયલા ટાઉનમાં સંતોષ કોમપ્લેક્ષ માં આવેલ આર કે આંગડીયા પેઢીમાં સફેદ કલરની ટાટા કંપનીની ફોર વ્હીલ કારમાં આમરે ૫ થી ૫ વર્ષના ઉમરના અતથા ચાર માણસોએ લુટ કરવાના ઇરાદે આવી ઓફીસમાં પ્રવેશ કરી ફરીયાદી તથા સાહૈદને બંધુક બતાવી મારી નાખવાની ધમકી આપી ફરીયાદી તથા સાહેદને મોઢે તથા બંન્ને સાથે તથા બંને પગે સેલો ટેપથી બાંધી આગડીયા ઓફીસના ટેબલના ખાનામાં રાખેલ રોકડા રૂપીયા,૬,૫૭, 000 / - તથા ફરીયાદીએ પહેરેલ સોનાનો આશરે બે તોલાનો ચેઇન કી રૂ,30,000 / - તથા મોબાઇલ ફોન નંગ - ૩ કી. રૂ.5000 / - એમ મળી કુલ કી રૂ,૬ ,૯૪ , 000 , ની લુટ ચલાવી ગુનો કરેલ હોય જે ગુન્સે તાત્કાલીક શોધી કાઢવા માટે પોલીસ અધીક્ષક શ્રી દ્વારા લીંબડી ડીવીઝન ડી વાય એસ પી શ્રી આગેવાનીમાં સાયલા પો સબ . ઇન્સ શ્રી એમ ડી ચૌધરીની એક ટીમ તથા એલ સી બી પોલીસ ઇન્સ્પેકટર ડી ડી એમ હોલ ની આગેવાનીમાં પો સબ ઇન્સ . શ્રી વી આર જાડેજા સાથે એલ સી બી ની એક ટીમ તથા એસ ઓ જી . પો . સબ ઇન્સ . શ્રી બી . એસ . સોલંકી સાથે એસ . ઓ . જી . ની ટીમ તથા ટેકનિકલ ટીમ એ રીતે અલગ અલગ ટીમો બનાવ સદર ગુખ્ય કામે ગાવાળી ચા તથા આજુબાજુની દુકાનોના તથા હાઈવે પરની સી.સી ટીવી ફુટેજ તપાસી , તેમજ ખાનગી બાતમીદારોથી તેમજ ટેકનીકલ સોર્સની મદદ થી કુળદાયક હકીકત મેળવવા પ્રયત્નો હાથ ધરવામાં આવેલ ઉપરોકત ટીમો દ્વારા સાયલા ગુણવાળી જગ્યાના આજુબાજુના સી સી ટી વી , ફુટેજ , દુકાનદાર માણસોની પુછપરછ , નેશનલ હાઇવે રોડ ઉપર સાયલા થી લીંબડી સુધીની સઇવે પરની હોટલોના સી સી ટી વી , ફૂટેજ ચેક કરવામાં આવેલ . સાથોસાથ હ્યુમન સોર્સથી પણ ચોક્કસ હકીકત મેળેલ કે સધન તજવીજ હોથ ધરવામાં આવેલ દરમ્યાન એલ . સી . બી . ટીમને મન સોસથી યોકકસ હકીકત મળેલ કે આરોપીઓએ ગુન્હો કરવામાં ઉપયોગ કરેલ નંબર પ્લેટ વગરની કાર , ફુલગ્રામ ચોકડીથી કુલગ્રામ તરફ પસાર થયેલાની કીકત મળતા , લિગ્રામથી વઢવાણ સુધીના સી સી ટી વી કેમેરાના ફૂટેજ ચેક કસ્તા . ગુન્હા બન્યાના સમય બાદ સફેદ કોર પસાર થતી જોવામાં આવેલ . જે આધારે વઢવાણ તથા સુરેન્દ્રનગર ટાઉન વિસ્તારના સી સી ટી વી કેમેરાનું રેકોડીગ તપાસતા તા ૧૬ / ૦૯ / ૧૯ ના કલાક. ૧૭/૦૦ ના અરસામાં સફેદ કલરની ટાટા નેક્ષોન કાર વઢવાણ , જોરાવરનગર , ટાવરચોક , ટી . બી . હોસ્પિટલ થઇ ધાંગધ્રા તરફ જતી જોવામાં આવેલ . 

તેમજ સી સી ટી વી . ફુટેજ આધારે સદર ગુનાહ માં ઉપયોગ થયેલ સફેદ કલરની ટાટા નેક્ષોન કોર ના નંબર જીજે - ૧૨-ડી - ૩૮૪૦. હોવાનું જણાતા , આર ટી ઓ કચેરીથી સદર કારના માલીકનું નામ સરનામું મેળવી કાર માલીક સાગર પ્રવિણગીરી ગુસાઇ રહે માંડવી , જી.કચ્છ - ભુજ તથા તેના ભાઇ આનદગીરીની પુછપરછ કરતા સદર કાર ખુશાલ ઉર્ફે દેવરાજ ગઢવી રહે પાંચોટીયા તા.માંડવી જી:-કચ્છ ભુજ વાળો લઇ ગયેલ હોય , મજકુરની પુછપરછ કરતા સદર કાર મયુરસિંહ, ઉર્ફે (સાગર) હરીસિફ જાડેજા દરબાર રહે.બીદડા દરબારગઢ તા માંડવી જી:-કચ્છ વાળો લઇ ગયેલ હોય , મજકુર ઇસમને શોધી , પકડી પુછપરછુ કરતા પોતે પોતાના સાગરીત વિકાસ સાંગવાન રુરીયાણા તથા હર્ષ ઉર્ફે ચીમો તથા દીલીપ તથા એક અજાથી ઇસમે એમ પાંચ માણસોએ સાથે મળી માંડવીથી પોતાના મીત્ર ની કાર ટાટા  નેક્ષોન કાર ની નંબર જીજે - ૧૨ ડીજી - ૩૮૪૦ વાળી માં સાયલા મુકામે આવી , આર કે આંગડીયા પેઢીમાં બંદૂકની અણીએ રોકડા રૂપીયા - ૬,૫૭,૦૦૦ / - તથા ફરીયાદીએ પહેરેલ સોનાનો આશરે બે તોલાનો ચેઇન કી રૂ,૩૦,૦૦૦ / - તથા મોબાઇલ ફોન નંગ - ૩ કી રૂ ૭૦૦૦- એમ મળી કુલ કી રૂ,૬,૯૪,૦૦૦.ની લુટ કરી નાસી ગયેલ જેમાથી મને રૂ . ૭૦.૦૦૦, ની પીસ્તોલ તથા તેની ચાર ગોળીઓ તથા રોકડા રૂ.૩૦, ૦૦૦.એમ મળી રૂ,૧.૦૦.૦૦૦ - મળેલ તથા આરોપી વિકાસ સાગવાનના કહેવા મુજબ દિલ્હી તથા ઉતરપ્રદેશ રાજયની બેન્કના અલગ અલગું એ કાઉન્ટ નંબરમાં રૂ . ૩.૫૦,૦૦૦/-ટ્રાન્સફર કરેલ તેમજ બાકીના રૂપિયા આરોપી વિકાસ સાંગવાન સાથે લઈ ગયેલ હોવાની કબુલાત આપતા , મજકુર ઇસમ પાસેથી ગુન્હો કરવામાં વપરાયેલ પીસ્તોલ રૂ . ૨૦,૦૦૦/ - જીવતા કારતુસ - ૪ કિ.રૂ .૪૦૦/ - મોબાઈલ ફોન કે રૂ .૧૦.૦૦૦/ - સાથે પકડી મજકુરને સી.આર.પી.સી .કલમ - ૪૧ ( ૧ ) આઇ , ૧૦૨ મુજબ અટક કરી , મુદામાલ કબજે કરી સાયલા પોલીસ સ્ટેશન ખાતે સોપી આપી , લેટમાં ગયેલ બીજો મુદામાલ તથા બાકી આરોપીઓ સોધી કાઢવા આગળની કાર્યવાહી હાથ ધરવામા આવેલ છે . 

આરોપીઓ ને પકડનાર ટીમ. શ્રી ડી એમ ઢોલ પોલીસ ઇન્સપેક્ટર એલ સી બી / નગર નાઓના સીધા સુપરવિઝન માર્ગદર્શન હેઠળ એલ સી બી ટીમના પો સબ ઇન્સ શ્રી વી આર જાડેજા તથા એ એસ આઈ એન ડી ચુડાસમા તથા પો . હેડ કોન્સ , વાજસુરમાં લાભુભા તથા જુવાનસિફે મનુભા તથા હિતેષભાઇ જેસીંગભાઈ તથા પો . કોન્સ દીલીપભાઈ ભુપતભાઈ તથા અમરકુમાર કનુભાઈ તથા અનિરૂદ્ધસિહ અભેસિહ તથા જયેન્દ્રસિંહ જેઠીમાં તથા અશ્વિનભાઇ ઠારણભાઇ તથા કુલદીપસિંહ હરપાલસિંહ તથા સંજયભાઇ પ્રવિણભાઇ તથા સંજયસિક ધનશ્યામસિ તથા નિર્મળસિહ મંગળસિડ તથા ચમનભાઇ જશરાજમાઈ તથા કલ્પેશભાઈ જેરામભાઈ એ રીતેની ટીમ દ્વારા ઉપરોકત લુંટનો અનડીટેકટ ગુન્હો શોધી કાઢવામાં આવેલ છે .

માંડવી શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..