Back

માંડવી તાલુકાના બિદડા ગામમાં બીજેપી દ્વારા બુથ પ્રમુખ શ્રી ઓનુ સન્માન કરી પ્રમુખ પદ પર નિમણુંક કરાયાં

માંડવી કચ્છ:- માંડવી તાલુકાના બીદડા ગામે કચ્છ જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખશ્રી ત્રિકમભાઈ છાગાં તાલુકા પ્રમુખ ચંદુભાઈ વાડિયા મહામંત્રી રાજેન્દ્રસિંહ જાડેજા અને બિદડા ગામનાં સરપંચ શ્રી.સુરેશભાઇ સંઘાર તાલુકા પંચાયત ના ચેરમેન કેશવજીભાઈ જિલ્લા પંચાયતના ચેરમેન પર્વતીબેન મોતા દ્વારા  બુથ પ્રમુખ શ્રી.પપુભાઈ મહેશ્વરી.નો સાલ ઓઢાડી ને સન્માન કરીને નિમણુંક પદ આપવામાં આવીયુ.

માંડવી શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..