Back

મુન્દ્રા લોહાણા સમાજનું ગૌરવ

પ્રકાશ ઠક્કર દ્વારા..


મુન્દ્રા,તા.૨૭: મુન્દ્રાની આર. ડી. હાઈસ્કૂલના શિક્ષક મહેશ હરિદાસ ઠકકર તથા આર. ડી. પ્રાથમિક શાળાના શિક્ષિકા શિલ્પાબેન ભીમજી કારિઆના સુપુત્ર નિપુણ ઠકકરે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી અમદાવાદ સંલગ્ન એચ. જે. ડી. કોલેજ કેરામાંથી બી. ઇ. (ઇલેક્ટ્રિકલ એન્જીનીયરીંગ)ની ડિગ્રી ફર્સ્ટ કલાસ સાથે પાસ કરેલ છે. આ સિધ્ધિ બદલ નિપુણને લોહાણા સમાજ તથા આર. ડી. સ્ટાફ પરિવાર તરફથી અભિનંદન મળી રહ્યા છે. 

મુંદ્રા શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..