Back

ટપ્પરની પ્રા. શાળામાં રાષ્ટ્રીય કિશોર સ્વાસ્થ્ય કાર્યક્રમ ની ઉજવણી

આજ રોજ  તા.૨૦ ,PHC - વાંકી દ્વારા ટપ્પરની શાળાની અંદર કિશોર- કિશોરી સ્વાસ્થ્ય કાર્યક્રમ ની ઉજવણી કરવામાં આવી .

પ્રસંગે મુંદરા આરોગ્ય અધિકારી ડૉ. ગિરવર.એસ. બારીઆ અને પીએચસી .વાંકીના મેડીકલ ઓફીસર ડો.કોમલ દાફડા ના માર્ગદર્શન હેઠળ કાર્યક્રમ કરવામાં આવ્યો હતોઆ કાર્યક્રમ ની અંદર એડો.હેલ્થ .કાઉન્સેલર મહેન્દ્ર. વાઘેલા દ્વારા કિશોર કિશોરી ને આરોગ્યલક્ષી માર્ગદર્શન આપેલ જેમાં કીશોરાવસ્થા દરમિયાન ના વિવિધ ફેરફારો વિષે માહિતગાર કરવામાં આવ્યા અને તેઓની સમસ્યાઓ નું યોગ્ય માર્ગદર્શન આપેલ સાથે સાથે  આરોગ્ય વિષયક સેવા આપતી વિવિધ સરકારી સંસ્થાઓ વિશે માહિતી આપી અને કિશોરાવસ્થા જીવન નો તબકો નહી પણ પણ તે એક સફર છે અને સફર દરમિયાન તેઓને જીવન જીવવા માટે ઘણું એવું શીખવાનું હોય સે અને જે આપને બાળપણ ની અંદર સારો વિકાસ નથી કરી શક્યા ત્યારે એને સમય દરમીયાન તે વિકાસ મેળવી સકાય સે જેમ કે સરીર નો વિકાસ રૂંધાયો ,મગજ નો વિકાસ , માનશીક ,શારીરિક ,જેવા વિકાસ માટે નો એક સફર છે તે માટે પોષ્ટિક આહાર ખાવો , કશારત , વ્યાયામવા વિવિધ પાસા   ને આવરી લેવામાં આવ્યા હતા ૧૦ થી ૧૯ વર્ષ માં વધુ પડતા આપઘાત થઇ રહ્યા છે તેને રોકવા અને તે વિષેના  વિવિધ કારણો અને ઉપાયો વિષે સમજાવવામાં આવ્યું. અને    ઉમર દરમિયાન વ્યશન તરફ દોરાયશે તેને રોકવા વ્યશન મુક્તિ માટે કિશોર કિશોરીઓને વ્યશન પર પ્રદર્શન દ્વારા સમજ આપવામાં આવી અને વ્યશન કરવા સલાહ આપવામાં આવી હતી.

 ત્યારબાદ ..હે.. જયંતિભાઈ બાવડીયા દ્વારા વાહક જન્ય અને પાણી જન્ય રોગો વિશે સમજ આપવામાં આવી અને સારા સ્વાસ્થ્ય માટે બચાવ ના ઉપાય જનાવવામાં આવ્યા પછી  દરેક કીશોર કિશોરી ઓને નાસ્તો અને પ્રોત્સાહન ઉપે પેન આપવામાં આવી હતી કાર્યક્રમ સફળ બનાવવા શાળા ના આચાર્ય દીપતિબેન ચુડાસમા , જાડેજા સાહેબ અને સ્ટાફ નો સહયોગ રહ્યો હતો જાડેજા સાહેબ દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

 

 

 

                                                                                      

                                                                 

 

 

 

મુંદ્રા શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..