Back

પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં મહિલા સ્વચ્છતા દિવસની ઉજવણી કાર્યક્રમ યોજાયો

તાલુકા આરોગ્ય અધિકારી શ્રી ડૉ.ગીરવર બારિઆ સાહેબ અને પ્રા.આ.કેન્દ્રના મેડીકલ ઓફિસર ડૉ.કોમલ દાફડા ના માર્ગદર્શન હેઠળ કાર્યક્રમ યોજાયો

એડો.હેલ્થ.કોન્સેલર મહેન્દ્ર વાઘેલા ૧૦ થી ૧૯ વર્ષ ના થતા વિવિધ ફેરફારો , ઉદભવતી વિવિધ સમસ્યાઓ તેનું નિવારણ અને સારા આરોગ્ય માટે રાખવાની સ્વચ્છતા વિષે માર્ગદર્શન આપવામાં આવ્યું ત્યારબાદ ડૉ.કોમલ દાફડા દ્વારા કિશોરીને માશિક ધર્મમાં સ્વચ્છતા રાખવી અને સેનેટરી પેડ વાપરવા સમજાવવામાં આવ્યું હતું ફી.હે.વ.આશાબેન , અને સ્ટાફ નર્સ મંગળા ડાંગર અને ભૂમિકા બેન  દ્વારા હાથ થોવાની રીત ની તાલીમ આપવામાં આવી હતી ત્યારબાર આવેલ તમામ કિશોરીઓને સેનેટરી પેડ અને નાસ્તાનું વિતરણ કરવામાં આવ્યું હતું.ત્યારબાર કૃમિનાશક દિવસ નિમિતે  વાંકી પીએચસીના સ્ટાફ દ્વારા તમામ શાળા અને તમામ આંગણવાડી ના બાળકોને  આલ્બેન્ડાઝોલ ગોળી ખવડાવામાં આવી હતી.

 

 

 

મુંદ્રા શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..