Back

બાલાસિનોર ખાતે રકત દાન કેમ્પ યોજાયો

જે.સી.આઈ બાલાસિનોર, લાઈન્સ ક્લબ , રેડક્રોસ અને વંદે માતરમ ગ્રુપ દ્વારા આયોજિત રકત દાન કેમ્પ કે.એમ.જી હોસ્પિટલ ના નવા કેમ્પસ માં રાખવામાં આવીયો.રક્ત આપેલ લોકો ને રેડક્રોસ દ્વારા ગિફ્ટ આપી પ્રોતશાહિત કરવામાં આવિયા.આ કાર્યક્રમ માં જે.સી.આઈ ના પ્રમુખ વિજય ચૌહાણ,લાઈન્સ ના પ્રમુખ પ્રવીણ સેવક,નગર પાલિકા બાલાસિનોર ના કોર્પોરેટર ભુપેન્દ્ર ચૌહાણ,રેડક્રોસ ના પ્રમુખ ડો નગીનભાઈ શાહ,વંદે માતરમ ગ્રુપ ના મહેશ જેન,મંત્રી ગીરીશભાઈ,મહેશભાઈ પટેલ,જી.ઇ.બી ના ઈજનેર વશેયા સાહેબ તથા દરેક સંસ્થા ના મેમ્બરો હાજર રહિયા.

બાલાસિનોર શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..