Back

વિકલાંગ ભાઈઓ અને બહેનોના લાભાર્થે સેવા યજ્ઞ યોજાયો

ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકાના વાડદ ગામે વિકલાંગ ભાઈઓ અને બહેનોના લાભાર્થે પ્રોગ્રામના ઓર્ગેનાઇઝર દિવ્યાંગ એકતા સક્ષમ ટ્રસ્ટ નડીયાદ દ્વારા એકતા ચેરીટેબલ ટ્રસ્ટ બાલાસીનોરના પ્રમુખ રીયાઝ શેખને મુખ્ય મહેમાન તરીકે આમંત્રીત કરવામાં આવ્યા અને તેમનું સ્વાગત કરવામાં આવ્યું

બાલાસિનોર શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..