Back

શ્રી એકતા ચેરીટેબલ ટ્રસ્ટ ના પ્રમુખના જન્મદિવસની લઘુમતી વિદ્યાર્થીઓ દ્વારા ઉજવણી

મહિસાગર જિલ્લાના બાલાસિનોર મુકામે શ્રી એકતા ચેરીટેબલ ટ્રસ્ટ ના પ્રમુખ રીયાઝ ભાઈ શેખ ના જન્મદિવસ નિમિત્તે લઘુમતી વિદ્યાર્થીઓ દ્વારા જન્મદિવસની  ઉજવણી કરવામાં આવી અને તેઓએ આજરોજ કસ્તુરબા  ગાંધી બાલિકા વિદ્યાલય મા મુલાકાત લઈને 100 સૌથી વધુ વિદ્યાર્થીઓની સાથે જન્મદિવસ ઉજવણી  તથા તેઓને શિક્ષણની માહિતી આપી તાલીમ વર્ગોની માહિતી આપી સરકારની યોજનાઓની માહિતી આપવામાં આવી  તેઓની સાથે નાસ્તો આપી અને વિદ્યાર્થી નું મોં મીઠું કરાવ્યું હતું..

વિદ્યાર્થીઓ દ્વારા રિયાઝ ભાઈ શેખ ને  ખૂબ સારી શુભેચ્છાઓ આપવામાં આવી પ્રગતિ પર પ્રગતિ કરતા રહે તેવી આર્શીવાદ આજે આપવામાં આવ્યા હતા...

 

 

બાલાસિનોર શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..