Back

ગાંધીજીની 150 મી જન્મ જયતિના ઉપક્રમે સ્વચ્છતા અભિયાન કરવામાં આવ્યું

ગાંધીજી ની 150 મી જન્મ જયતિ ના ઉપક્રમે બાલાસિનોર નગરપાલિકા,જે.સી.આઇ બાલાસિનોર અને લાયન્સ  ક્લબ  દવારા  અમદાવાદી ઢાળ , કરુણાની  કેતન શાળા માં સ્વચ્છતા  અભિયાન કરવામાં આવ્યું .જેમાં બાલાસિનોર નગરપાલિકા ના ચીફ ઓફિસર ભદ્રેશભાઈ પટેલ ,નગરપાલિકા ના કોર્પોરેટરો ભુપેન્દ્ર ચૌહાણ ,જયેશ ઉપાધ્યાય (પ્રતિનિધિ ) અને જયેશ શર્મા, નગરપાલિકા ના સેનેટેરી ઈન્સ્પેક્ટર  વિજય કાછીયા,જે.સી.આઇ ના પ્રમુખ વિજય ચૌહાણ,લાયન્સ ના પ્રમુખ પ્રવીણ સેવક, મંત્રી ગીરીશભાઈ ચૌહાણ,આઈપીપી જેસી મહેશ પટેલ,ચિંતન શાહ,પી.કે શર્મા,શિવાભાઈ,કરુણાની  કેતન શાળા ના કર્મચારી,તથા નગરપાલિકા ના કર્મચારીઓ હાજર રહ્યા હતા ,

બાલાસિનોર શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..