Back

જી.યુ.એલ.એમ. ઈસ્પાયર એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ ના તાલીમાર્થીઓને કીટ વિતરણ કરાયું.

આજ રોજ દિન દયાલ અંત્યોદય યોજના રાષ્ટ્રીય શહેરી આજીવિક મિશન અંતર્ગત કૌશલ્ય જી.યુ.એલ.એમ. ઈસ્પાયર એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ ના તાલીમાર્થીઓને જેવા કે કમ્પ્યુટર, સિવણ કલાસ, બ્યુટીપાર્લર,નર્સિંગ કોષોના તાલીમાર્થીઓને કીટનું વિતરણ કરવામાં આવ્યું. જેમાં બાલાસિનોર નગરપાલિકા ચીફ ઓફિસર ભદ્રેશભાઈ પટેલ તથા સમાજ સંગઠન ચંદ્રકાંત ભાઈ ઇન્ચાર્જ રિયાજ શેખ શિક્ષકો હાજર રહ્યા હતા. તેઓ નાં હાથે અલગ અલગ કોષો નાં ૧૦૦ લાભાર્થી વિદ્યાર્થીઓને કીટનું વિતરણ કરવામાં આવ્યું.

1. 1.Integrated Course In Hair Skin And Make_Up

2. Hand Embroidery

3. Bedside Assistant

4. DTP and print publishing Assistant

 

બાલાસિનોર શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..