Back

લઘુમતી મોરચાના 200થી વધુ નવા સદસ્યોને સભ્ય કાર્ડ આપવામાં આવ્યા

મહિસાગર જિલ્લાના બાલાસિનોર મુકામે અન્ન નાગરિક પુરવઠા નિગમ ના ચેરમેન મહિસાગર જિલ્લાના મહામંત્રી રાજેશભાઇ પાઠક ની આગેવાનીમાં મહિસાગર જિલ્લાના લઘુમતી મોરચાના સક્રિય કાર્યકર કારોબારી સભ્ય રીયાઝ શેખ દ્વારા 200થી વધુ નવા સદસ્યોને સભ્ય કાર્ડ આપવામાં આવ્યા આ પ્રોગ્રામ ની શોભા વધારવા માટે મહિસાગર જિલ્લાના લઘુમતિ મોરચાના મહામંત્રી સબીર ભાઈ કાપડિયા મહિસાગર જિલ્લાના યુવા મોરચાના પ્રમુખ જયેન્દ્ર બારોટ બાલાસિનોર મહિલા મોરચા

ઊપ્રમુખ  શેખ ખાતુન બેન મહિસાગર જિલ્લાના મંત્રી દિનેશભાઈ પટેલ બાલાસિનોર શહેર મહામંત્રી પુરુષોત્તમદાસ માજી નગરપાલિકા સભ્ય નીતિનભાઈ શાહ ઉપસ્થિત રહ્યાહતા અને સબકા સાથ સબકા વિકાસ સાથે ધણા મુસ્લિમ આગેવાનો ભારતીય જનતા પાર્ટી માં જોડાયા અને ભાજપ સરકારની યોજનાઓ ઘરે ઘરે પહોંચી તે અનુલક્ષીને પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો

અહેવાલ રીયાઝ શેખ

બાલાસિનોર શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..