Back

સંકલ્પ એજ્યુકેશન ટ્રસ્ટ વડોદરા દ્વારા વિધાર્થીઓ શિક્ષણ સહાય અપાય

સંકલ્પ એજ્યુકેશન ટ્રસ્ટ વડોદરા દ્વારા 5આજ રોજ બાલાસિનોર માં શૈક્ષણિક ક્ષેત્રે હોશિયાર 20 થી વધારે વિધાર્થીઓ અને વિધાર્થીનિઓને 42 હજાર થી વધારે ચેકો આપીને સન્માન કરવામાં આવ્યું. તથા સમતા ફાઉન્ડેશન ગોધરા દવારા તેજસ્વી   બાળકો ને મેડલ, બેગ અને સન્માનપત્ર આપવામાં આવ્યુ.આ કારિયકર્મ માં મહીસાગર જિલ્લા સહકારી સંઘ ના વાઇસ ચેરમેન લલિતભાઈ ચૌહાણ,બાલાસિનોર નગર પાલિકા ના કોર્પોરેટર ભુપેન્દ્ર ચૌહાણ,સામાજિક આગેવાનો નિલેશભાઈ(રાજુ) ચૌહાણ,ભાનુભાઈ, મનુભાઇ ચૌહાણ, ઘનશામ ભાઈ, રિપનભાઈ, વાલજીભાઈ, વીનું કટારીયા તથા સંકલ્પ એજ્યુકેશન ટ્રસ્ટ વડોદરા ના મિત્રો અને વાલીઓ હાજર રહિયા.જેસીઆઇ ના પ્રમુખ વિજય ચૌહાણ એ બાળકોને આગળ ભણવા માટે નું માર્ગદર્શન આપિયુ હતું.

બાલાસિનોર શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..