Back

૨૨ સપ્ટેમ્બરે કમળાબા હોલ ખાતે પુસ્તકાલય પરીસંવાદ કાર્યક્રમ યોજાશે

સુસંસ્કૃત માનવ જીવન માટે પુસ્તકો અને પુસ્તકાલયનો ફાળો ઘણો અગત્યનો છે.જ્ઞાનના ભંડાર પુસ્તકાલયોના સુયોગ્ય સંચાલન દ્વારા પુસ્તક વાંચવાની ટેવ કેળવાય તે અંગેના એક દિવસીય પરિસંવાદનું આયોજન કરેલ છે.આ પરીસંવાદ ૨૨ સપ્ટેમ્બર ૨૦૧૯ને રવિવારે સવારે ૦૯-૩૦ કલાકે કમળાબા હોલ સાર્વજનિક વિધાલય મહેસાણા ખાતે યોજાનાર છે.

મહીસાગર શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..