Back

વિરપુરના કોયલા ગામની પરણીત મહિલાએ નદીમાં ઝંપલાવ્યું.....

વિરપુરના કોયલા ગામની પરણીત મહિલાએ નદીમાં ઝંપલાવ્યું..
 

વાત્સલ્ય ન્યૂઝ વિરપુર

મહિસાગર જીલ્લામાં આવેલા વિરપુર તાલુકાના કોયલા ગામની પરણીત મહિલાએ મહિસાગર નદીમાં ઝંપલાવ્યું પ્રાપ્ત માહિતી અનુસાર વિરપુર તાલુકાના કોયલા ગામની જયાબેન રમેશભાઈ રોહિત કોઈ અગમ્ય કારણોસર હોડોળ પુલ પરથી નદીમાં ઝંપલાવ્યું હતું જોકે પુલ પરથી અવર જવર હોવાના કારણે લોકો દ્વારા પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવી હતી ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો પણ પાણીનો પ્રવાહ વઘારે હોવાથી હાલ સુઘી જયાબેનનો કોઈ પત્તો નથી લાગ્યો ...

વિપુલ જોષી વિરપુર...

વિરપુર શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..